વરસાદની મોસમમાં ભૂલથી પણ ન ખાઓ આ શાકભાજી
આકરા ઉનાળા પછી દરેક લોકો ચોમાસાની રાહ જુએ છે. પરંતુ Monsoon Season વરસાદની મોસમ પોતાની સાથે અનેક રોગો લઈને આવે છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે ચેપ અને બીમારીઓનો ખતરો રહે છે. વરસાદની ઋતુમાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વરસાદના દિવસોમાં અમુક Vegetables શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. … Read more