જૂનમાં Google Pay સહિત આ સર્વિસ થઈ રહી છે બંધ!

Google pay update

Google ની બે સેવાઓ Google Pay અને Google VPN સેવા બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, બંને સેવાઓ બંધ થવાથી ભારતીય વપરાશકર્તાઓ પર કોઈ અસર થશે નહીં. Google Pay સેવા પહેલાની જેમ ચાલુ રહેશે. Google ગૂગલ જૂનમાં મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. વાસ્તવમાં, ગૂગલ જૂન મહિનામાં તેની બે લોકપ્રિય સેવાઓ બંધ … Read more