ખેડૂતની ધોતી મોટા મોલને પડી અબજોમાં – જાણો ઘટના
કર્ણાટકના Bengaluru GT Mall બેંગલુરુમાં સ્થિત GT વર્લ્ડ શોપિંગ મોલના માલિક અને સુરક્ષા ગાર્ડ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે Dhoti Farmer ધોતી પહેરેલા ખેડૂતને મોલમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ફરિયાદના આધારે કેપી અગ્રાહરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે મોલના સુરક્ષા ગાર્ડને યોગ્ય … Read more